સાણંદ તથા કોઠ ઠાકોર સાહેબ શ્રી જય શિવસિંહ વાઘેલાનુ હાર્ટએટેક આવતા નિધન થયુ.

0
40

સાણંદ રાજવી જયશિવસિંહ વાઘેલાના પાર્થવી દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો,સાણંદ દરબાર ગઢના સમશાન ખાતે અંતિમક્રિયા કરાઈ,સાણંદ રાજવી પરિવાર ના જનોનેએ અગ્નિદાહ આપ્યો,MP રાજસ્થાન,છોટાઉદેપુર, ઇડર, રાજકોટ, કલોલ, દિયોદર, ગાંગડ, ઉત્તલીયાના રાજવી પરિવાર ઉપસ્થિત, તથા સાણંદ તથા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામા સમસાન યાંત્રા નીકળી હતીગુજરાત પ્રદેશ ભાજપ, કોંગ્રેસના દિગ્ગજનેતા, ગાંધીનગર રેંજ IG મયંકસિંહ ચાવડા સહીત સાણંદના અગ્રણીઓ ઉપસ્થિત,સાણંદમાં શોકનો માહોલ

રિર્પોટ :- સહદેવસિંહ સિસોદીયા .. બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here