સહાય ફાઉન્ડેશન દ્વારા યુવા અનસ્ટોપેબલ ને આરોગ્ય સાધનો નું દાન.

0
30

સહાય ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય લક્ષી સાધનોમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર, બોડી કવર, 3 લેયર ઓક્સિજન માસ્ક- 10 હઝાર નંગ, એન. આર. બી. એમ માસ્ક ,હેન્ડ ગ્લોવ્ઝ, ઓક્સીમીટર, અને બીજી કોવિડ માં મદદરુપ થાય તેવી આરોગ્ય લક્ષી વસ્તુ ઓ જીલ શાહ અને તેમની ટિમ દ્વારા દાન આપવામાં આવી હતી. આ સાધન સામગ્રી આગામી દિવસ માં ખેડબ્રહ્મા તાલુકાના phc અને chc   પર જરૂયાત મુજબ યુવા ખેડબ્રહ્મા દ્વારા વિતરણ કરવામાં આવશે.

*બિપિન જોશી ખેડબ્રહ્મા*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here