મળતી માહિતી અનુસાર આજ રોજ ગાંધીનગર મુકામે સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ ભાઈ પટેલ ની શુભેચ્છા મુલાકાત કરવા માં આવી જેમાં પ્રમુખ અજિત. એન. પ્રજાપતિ, મહામંત્રી જગદીશભાઈ અને એમની ટિમ હાજર રહી હતી
બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ