સમગ્ર શિક્ષા અંતર્ગત સંજેલી તાલુકાના કાવડાના મુવાડા ખાતે નવીન બનેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ભવનનું લોકાર્પણ કર્યું.

0
11

દાહોદ જીલ્લા સંજેલી તાલુકાના કાવડાના મુવાડા ખાતે નવીન કે. જી . બી. વી. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદશ્રી સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર દાહોદ જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી સિત્તલ બેન વાઘેલા ફતેપુરા તાલુકાના ધારાભ્ય શ્રી રમેશભાઈ કટારા દાહોદ જીલ્લા ભાજપ ના પ્રમુખ શંકરભાઈ અમલીયાર શિક્ષણ સમતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોર તેમજ કે. જી. બી . વી વિદ્યાલય ના શિક્ષક સ્ટાફ તથા સંજેલી તાલુકાના ભારતિય જનતા પાર્ટીના કર્યા કરો હાજર રહ્યાં હતા તેમજ સારા શિક્ષણ અને કોરોના જેવી બીમારી થી દૂર રહે અને સવસ્ત રહે તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને પ્રોગ્રામ દરમિયાન વિદ્યાલય ની બાલિકાઓ દ્વારા સુંદર ગીત તથા નૃત્ય થી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું..રીપોર્ટ.. રાહુલ ચરપોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here