સંસદસભ્ય શ્રી પરબતભાઈ પટેલના ૭૫ મા જન્મદિવસ નિમિતે વાવ તાલુકાના રામપુરા મુકામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

0
1


આ કાર્યક્રમમાં પૂર્વ ભાજપ પ્રમુખ બનાસકાંઠા શ્રી ગુમાનસિંહ ચૌહાણ.7વાવ વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા સક્ષમ દાવેદાર સ્વરૂપજી ઠાકોર સાહેબ,મંડળના પ્રમુખશ્રી વિરજીભાઈ, મંડળ ના મહામંત્રી ભુરાભાઈ આશલ, મહામંત્રી રામસંગભાઈ રાજપૂત, વાવ તાલુકા ઉપ પ્રમુખ અને રામપુરા સરપંચશ્રી ઈશ્વરભાઈ ચૌધરી અને તેમની ટીમ પંચાયત સભ્યો,પૂર્વ મંડળ પ્રમુખ નાગજીભાઈ, કિશાન મોરચાના પ્રમુખ અમીરામભાઈ, જિલ્લા કારોબારી સભ્ય ભગવાનભાઈ વ્યાસ, , યુવા પ્રમુખ ભરતસિંહ સોઢા, માર્કેટયાર્ડના ચેરમેન રૂપશિભાઈ, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ, કનુભાઈ બારોટ,શકિત કેન્દ્ર એટાના પ્રભારી નરેશભાઈ જોષી, શક્તિ કેન્દ્રના એટાના સંયોજક ગણપતભાઈ વ્યાસ રામપુરા, તથા હરેશભાઈ ચૌધરી, વગેરે નામી અનામી આગેવાનો અને કાર્યકરો હાજર રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું
અને વૃક્ષોનું જતન કરી રક્ષણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો.

અહેવાલ : કિરણભાઈ એપા
વાવ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here