સંત શ્રી રામજીબાપા વિદ્યા મંદિર વડાલી ખાતે સંતાશિષ સ્વરૂપ વિદ્યાર્થી સંવાદ કાર્યક્રમ યોજાયો.

0
10

સ્કૂલ ના પ્રમુખ ગંગા રામ કાકા અને આચાર્ય ગૌતમ ભાઈ ભટ્ટ ખાસ હાજર રહ્યા.

વડાલી ખાતે પૂ. લબ્ધી વિક્રમગુરુ કૃપાપ્રાપ્ત અનેક પ્રાચીન તીર્થંદ્વારક. ગીતાર્થ
ગચ્છાઘીપતિ પ. પૂ આ ભ શ્રીમદ વિજય રાજ્ય સસુરીસ્વરજી મહા રાજા સાહેબ ની નિશ્રા માં વડાલી સ્થિત સંતમાતૃશ્રી કુંવર મા વિદ્યા સંકુલ માં વિદ્યાર્થી સંવાદ કાર્યક્રમ તારીખ 4/12/2021ને શનિવાર સહજ શૈલી માં વિદ્યાર્થી ઓ ને આજીવન વ્યસન મુક્ત રહેવા મા સરસ્વતી કૃપાપાખ રહેવા સંસ્કારી બનવા તથા પોતે મહાન કાર્ય કરવા માટે આત્મપ્રતીતી ભાર મુક્યો હતો.સંકુલ પરિસર માં પૂજ્ય મહારાજ સાહેબ ના પુનિત પગલાં પડવાથી કચ્છી કડવા પટેલ સમાજ ના ટ્રસ્ટી તથા શાળા પરિવારે ધન્ય ની લાગણી અનુભવી હતી.સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા ન્યુ એજ્યુકેશન ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ તથા શાળા પરિવારે ખુબ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here