શ્રાવણિયો જુગાર રમતા સાત આરોપીઓ ને પકડી પાડતી પંચમહાલ કાકણપુર પોલિસ

0
3

પંચમહાલ કાકણપુર પોલીસ ઈન્સપેક્ટર એન.એમ.પ્રજાપતી નાઓને ચોક્કસ બાતમી મળી હતી કે પઢીયાર ના કરણપુરી ગામે ખુલ્લામાાં લાઇટના અજવાળે જાહેરમા કેટલાક ઇસમો હાર જીતનો પાના પત્તા વડે જુગાર રમી રમાડે છે અને હાલમા ઉપરોક્ત જગ્યાએ જુગારની પ્રવુતી ચાલુ છે જે બાતમી આધારે કાાંકણપુર પોલિસ સ્ટેશન ના સવેલન્સ સ્કોડના સ્ટાફ તથા ટીમ્બા બીટના પોલીસ સ્ટાફ તથા બીજા પોલીસ સ્ટાફ સાથે ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએ જઇ રેડ કરતા આરોપીઓ (૧) સુરસિંહ બળવંત સિંહ પરમાર (૨) ગણપતસિંહ કરણસિંહ પટેલ (3) મનોજકુમાર વીક્રમભાઈ ચૌહાણ (૪) યોગેનદ્રસિંહ સરતાનસિંહ ચૌહાણ ઉ.વ.૩૪ (૫) કીશનકુમાર નરવતસિંહ ચૌહાણ તમામ રહે.પઢીયાર ના કરણપુરી તા.ગોધરા જી.પંચમહાલ (૬) સુનીલકુમાર રમેશભાઈ લુહાર (૭) હરેશભાઈ ભારતભાઈ લુહાર બંને રહે.છકડીયા તા.ગોધરા જી.પંચમહાલ નાઓને પકડી પાડયા હતા અને દાવ ઉપરથી મળી આવેલ કુલ રોકડા રૂ. ૧૫૩૩૦/- તથા છ મોબાઈલ કિંમત રું.૭૫૦૦/- તથા બે મોટર સાયકલ કિંમત .રૂ.૫૦,૦૦૦/- મળી કુલ રૂ. ૭૨,૮૩૦/- ના મુદામાલ સાથે પકડી સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાયૅવાહી કરવામા આવી

રિપોર્ટર:જીતેન્દ્ર નાથાણી (પંચમહાલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here