શિહોરી પો.સ્ટે વિસ્તારના આકોલી ગામની સીમમાં ગંજીપાનાનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રકમ રૂ.11,130/-ના મુદામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાલનપુર.

0
3

બનાસકાંઠા…

જે આર મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા, ડી.આર.ગઢવી પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ શિહોરી પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આકોલી ગામની સીમમાં ક્ષેત્રવાસ સમોર માતાના મંદિર બાજુમાં વાટમાં કેટલાક ઇસમો અંગત ફાયદા સારૂ ભેગામળી ગંજીપાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રમતા હોવાની હકીકત આધારે સદરે હકીકત વાળી જગ્યાએ રેડ કરતા ચાર ઇસમો પકડાઇ ગયેલ જેમાં પકડાયેલ નં.(1) ભારૂજી દેહળજી ઠકોર રહે.આકોલી (2) દિનેશજી જેવતાજી ઠકોર રહે. આકોલી (3) પોપટજી શંકરજી ઠાકોર રહે.આકોલી (4) દેવશીજી મેરૂજી ઠાકોર રહે.આકોલી જે પકડયેલ ઇસમોની અંગ જડતી તથા પટ ઉપરથી રોકડ રકમ રૂ.11,139/- તથા ગંજી પાના નંગ-52ના મુદ્દામાલ બ્જે કરેલ અને જે તમામ વિરુધ્ધ શિહોરી પો.સ્ટે ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી કરનાર કર્મચારીઓ
(1) કિસ્મતજી નટવરજી હેડ કોન્સ.એલ.સી.બી
(2) ભરતભાઇ મગનભાઇ હેડ કોન્સ.એલ.સી.બી (4) અશોકભાઇ હીરાભાઇ પો. કોન્સ.એલ.સી.બી
(૩) જયપાલસિંહ સજુભા પો. કોન્સ.એલ.સી.બી.

અહેવાલ શ્રી વી કે ડાભાની

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here