શિવગંગાની ઝબુઆથી માનગડ યાત્રાનુ લીમડી મા આગમન.

0
4

પદ્મ શ્રી મહેશજી શર્મા જીએ શ્રી સુભાષ ચોક માં સુભાષ જીની પ્રતિમાને ફુલહાર પહેરાવી યાત્રાનુ આગળ પ્રયાણ કરાવ્યુ.
વિશાળ સંખ્યામ આવેલા બાઈક યાત્રીઓનુ લીમડી આર.એસ.એસ. વિશ્વ હિન્દુ પરિષદ. ભારતીય જનતા પાર્ટી અને જનજાતી કલ્યાણ આશ્રમના શ્રી જયંતિ ભાઈ પરમાર(દાદા) અલ્કેશભાઇ પંચાલ બળવંત ગારી દિવ્યાંગ ભાઈ ઉત્કર્શભાઈ કમલેશભાઈ શૈલેષ ભાઈ પ્રવીણ ભાઇ નરેશભાઈ લોકેશજી તથા દરેક સંગઠન ના પ્રમુખ કાર્યકર્તા મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. અને સાથે ફુલો વરસાવી સ્વાગત કરવામા આવ્યુ હતુ. વિશાળ સંખ્યામા યાત્રીઓ અને કાર્યકર્તા ઓથી લીમડી સુભાષ ચોક નો માહોલ ધાર્મિક વાતાવરણમા પરિણમ્યો હતો. ભારતમાતા કી જય અને જે ગુરુ રામ રામના જયકારોથી ભગવો માહોલ છવાય ગયો હતો.

રિપોર્ટ: દિપક લબાના
ઝાલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here