શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.એ મુકેલા ડસ્ટબીન પોતે કચરો થઈ ગયા

0
2

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને સ્વચ્છ રાખવા ઠેરઠેર ડસ્ટબીન મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત જાહેર સ્થળો નજીક સ્ટેન્ડ વાળા ડસ્ટબીન મુકવામાં આવ્યા છે. પરંતુ યોગ્ય જાળવણીના અભાવે અસંખ્ય ડસ્ટબીન પોતે કચરો બની ધૂળ માં સમાઈ ગયા છે. ઉપરોક્ત તસ્વીર શહેરના ખાનપુર સ્થિત કામા હોટલ ની સામેની છે. જ્યાં મૂકેલું ડસ્ટબીન સ્ટેન્ડ સાથે તૂટી પડ્યું છે. જેમાં લોકો કચરો નાખતા હતા તે પોતે કચરો થઈ ગયો છે.

સામાજિક કાર્યકર્તા બુરહનુદીન કાદરી ની માંગણી છે કે જમાલપુર રાયખડ ખાનપુર ખાતે કચરા ના સ્ટેન્ડ તૂટી ગયા છે તો તેને નવીનીકરણ કરી નવા મુકવા મંગણી કરી છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here