વ્યારા તાલુકાના સાદડવાણના ગ્રામજનો દ્વારા હુંમકીમાડી અને કંસરીદેવ ને પૂજન-અર્ચન કરી ડાંગર ચડાવવામાં આવી

0
9

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સાદડવાણ ગામમાં વર્ષોથી એક પરંપરા ચાલે છે. ખેડૂતો ડાંગરની વાવણી કરી જ્યારે ડાંગરનો પાક તૈયાર થાય છે ત્યારે કંસરીદેવની દેવની પૂજા કરવામાં આવે છે એ પછી ડુંગર પર હુંમકીમાડી ના મંદિરે ડાંગર ચઢાવવામાં આવે છે. સાદડ ગામના ડુંગરી ફળિયાના યુવાનો તેમજ વડીલો દ્વારા પૂજા અર્ચના કરી માતાજીને ડાંગર ધરાવીને તેવો પોતાના ઘરમાં અનાજ લઈ જાય છે.

રિપોર્ટ:- મુનિન્દ્ર પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here