વોર્ડ 9 ના ચારેય ઉમેદવાર એકસાથે પ્રજા વચ્ચે જોવા મળ્યા

0
13

વોર્ડ 9 ના ઉમેદવારો એકસાથે કાનમ 2 ના ગરબા ચોક માં જોવા મળ્યા

મળતી માહિતી અનુંસાર આજ રોજ વોર્ડ 9ના ઉમેદવારોઅલ્પાબેન, શૈલા બેન,રાજુભાઈ અને ડો સંકેતભાઈ હમણાં જ પુરી થયેલ ચૂંટણી પસી ફરીવાર એક સાથે પ્રજાની વચ્ચે જોવા મળ્યા હતા જેમને નવદુર્ગા ના પૂજન અર્ચન કર્યા બાદ પ્રજા ને પણ પ્રજા સાથે હોવા નો અહેસાસ વ્યક્ત કરાવ્યો હતો જેમાં સાથે વાસુભાઈમંત્રી,મહિલા મોરચા ના કાર્યાલયમંત્રી મલ્લિકાબેન પ્રજાપતિ,શ્રદ્ધાશાહ વોર્ડ પ્રમુખ પણ જોવા મળ્યા હતા

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here