વિષણુદેવી મંદિર માં ધક્કામુક્કી થી ભોગ બનેલા શ્રદ્ધાળુને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

0
19

અહેવાલ ઇમરાન કુરેશી

માતારાની વૈષ્ણોદેવી મંદિર માં ધક્કામુક્કી થી ભોગ બનેલા શ્રદ્ધાળુઓ ને ભાવભીની શ્રદ્ધાંજલી કાર્યક્રમ માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસની આગેવાની હેઠળ ખોખરા સર્કલ ખાતે વીર ભગતસિંહ ની પ્રતિમા પાસે યોજાયો જેમાં ધક્કામુક્કી નો ભોગ બનેલા ની આત્માને ચિર શાંતિ મળે તેમજ તેમના પરિવારજનો પર આવી પડેલી અણધારી આફત સહન કરવા ની શક્તિ મળે તેમજ ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓ વહેલામાં વહેલી તકે સાજા થાય તે માટે સર્વ ધર્મ પ્રાર્થના યોજવામાં આવી હતી જેમ જ્યોર્જ ડાયસ,પંડિત અશોક શાસ્ત્રી,મોૈલાના, હેમલ પટેલ,રમેશ તાવડે,રાહુલ ભીલ,રાજેશ આહુજા,ફેૈશલઅલી સિદ્દીકી ઈશ્વર બચાણી,નરેન્દ્રસિંહ ભુસરી,મહેન્દ્ર બિજવા,કૌશીકભાઇ પ્રજાપતી,શાહનવાઝ તુકૅ વગેરે મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યાં હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here