વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ નો આતંકી વિરોધી પ્રદર્શન તથા ઝાલોદ ખાતે પૂતળા દહન અને ધરણા કરવામાં આવ્યું

0
4

*કાશ્મીર મા ફરી એક વાર 1990 જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં જાહેર મા હિન્દુ ધર્મના લોકો ની હત્યા કરવામાં આવી રહી છે ત્યારે આ બધું સરહદ ની પેલી પાર પાકિસ્તાની આંતકવાદી દ્વારા થઈ રહ્યું છે જેમાં અફઘાનિસ્તાન મા તાલિબાન શાસન ના કારણે આંતકવાદી ઘટના મા એકા એક વૃદ્ધિ જોવા મળી હતી જેમાં બજરંગદળ કાશ્મીર ના હિન્દુ સમાજ સાથે પૂરી શક્તિ થી ઉભા રહી બજરંગદળ દ્વારા આખા દેશમા ધરણા પ્રદર્શન અને પુતળા દહન કરવામા આવ્યું તે અંતર્ગત ઝાલોદ નગરમા પણ વિશ્વહિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા પણ પુતળા નું દહન કાર્યક્રમ કરવામા આવ્યો હતો જેમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ ના તમામ કાર્યકર્તા હાજરી ઉપસ્થિતિમાં ભરત ટાવર પર ધરણા પ્રદર્શન અને સરદાર પટેલ સર્કલ પર આંતકવાદના પુતળા દહન કરવામાં આવ્યુ

રિપોર્ટ: દિપક લબાના
ઝાલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here