વિવિધ પ્રશ્નોને લઈને મોરબી સીરામીક એસોસીએસનના હોદેદારોએ કરી સીએમ વિજય રૂપાણી સાથે મુલાકાત

0
75

ગાંધીનગર સીએમ હાઉસ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મોરબી જિલ્લા પ્રભારી અને ગુજરાત રાજ્યના ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ અને મોરબી માળીયાના ધારાસભ્ય મેરજા સાથે રહી ઉધોગોના વિવિધ પ્રશ્નો જેમાં મોરબી સીરામીક ઉદ્યોગને લાગતા મુખ્ય પ્રશ્ન ગેસના ભાવવધારો કરવા માટે સમય, પ્રોપેન/એલપીજીના જીપીસીબી દ્વારા મંજુરી અને મોરબી ઓધોગીક અને શહેરના રોડ રસ્તા માટે મીટીંગ ગોઠવેલ જેમાં મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખશ્રી મુકેશભાઈ ઉઘરેજા, શ્રી નિલેશભાઈ જેતપરીયા, શ્રી કિશોરભાઈ ભાલોડીયા, શ્રી કીરીટભાઇ પટેલ તથા એફડીઆઈના પ્રમુખશ્રી પ્રકાશભાઈ વરમોરા અને કમીટી મેમ્બરશ્રી મણીભાઈ અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી વેલજીભાઈ (બોસ) હાજર રહેલ અને સિરામિક ઉદ્યોગના પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ.

રીપોર્ટર
મયંક દેવમુરારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here