વિજાપુર વસઈ ગામે આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ મેગા કેમ્પ તેમજ આરોગ્ય મંત્રીની રક્તતુલા કરાઈ

0
3

ફિજીઓથેરાપી ના રૂમ નો લોકાર્પણ કરાયુ

વિજાપુર તાલુકાના વસઈ ગામે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મેગા બ્લડ કેમ્પનું તેમજ ફિજીઓથેરાપી રૂમનું લોકાર્પણ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ નો રક્તતુલા નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જીલ્લા વિકાસ અધિકારી જીલ્લા આરોગ્ય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી સહીત ભાજપના હોદેદારો કાર્યકરો ની ઉપસ્થિતિ રહ્યા હતા કાર્યક્રમ માં ઋષિકેશ ભાઈ પટેલે ફિજીઓથેરાપી રૂમ નો લોકાર્પણ કરી લોકોને સ્પ્રેમ ભેટ આપી હતી

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here