વિજાપુર ભાજપ પક્ષ દ્વારા કમલમ ઓફીસ ખાતે પરિચય બેઠક યોજાઇ

0
4

વિજાપુર તાલુકા ભાજપ પક્ષના કાર્યકરો ની સ્થાનીક કમલમ ઓફીસ ખાતે જીલ્લા પ્રભારી ની ઉપસ્થિતિ માં પરિચય બેઠક યોજાઇ હતી જેમાં આગામી દિવસો માં આવતી ચૂંટણી માટે ઉત્તમ કામગીરી થાય અને એકબીજા નો પરિચય બેઠક માં કરાયો હતો જેમાં જીલ્લા ભાજપના પ્રભારી વર્ષા બેન દોશી તેમજજીલ્લા પ્રમુખ ગીરીશ ભાઈ રાજગોર તેમજ તાલુકાના પ્રમુખ રાજુભાઈપટેલ તેમજ શહેર પ્રમુખ સંજયભાઈ પટેલ જિલ્લા બાધકામ સમિતિ ચેરમેન રાજુભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ પરેશભાઈ પટેલ તેમજ કમલેશભાઈ પટેલ કાકા સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here