વિજાપુર આશ એજ્યકુેશન ટ્રસ્ટ સંચાલિત કે.પી.પટેલ સેકન્ડરી અનેએસ.યુ પટેલ ઉ.મા.શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઈ

0
3

વિજાપુર શહેર જૂથ પંચાયત હદમાં આવેલ આશ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેપી પટેલ સેકન્ડરી સ્કૂલ અને એસ યુ પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગ અને માધ્યમિક વિભાગ ના 45 જેટલા વિદ્યાર્થીઓ કલા ભાવના ઉત્પન્ન થાય તેવા હેતુ સાથે વસુધેવ કુટુંબકમ ના વિષય ઉપર આધારિત ચિત્ર કલા નું સ્પર્ધા નું અયોજન કરવામાં આવ્યું હતું જેમાં માધ્યમિક વિભાગ માંથી રાજેશ્વર એ ઠાકોર પ્રથમ નમ્બર મેળવ્યો હતો જ્યારે દ્વિતીય નમ્બરે ધામી આર નાયક તેમજ પ્રાચી સી શર્મા એ તૃત્ય નંબર મેળવ્યું હતું જયારે ઉચ્ચતર .મા. વિભાગ માં હરપાલ ડી મકવાણા એ પ્રથમ નંબર તેમજ મહાવીર પંચાલે બીજો નંબર તેમજ માનવદીપ રાવળ ત્રીજો નંબર મેળવ્યો હતો શાળાના આચાર્ય દ્વારા એક થી ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ નું સન્માન કરી પ્રમાણ પત્ર આપવામાં આવ્યું હતુ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પિંજલ બેન વી પટેલે કર્યું હતું

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here