વિજાપુર આરોગ્ય વિભાગ સીએચઓ દ્વારા શાળામાં રમતો નો કાર્યક્રમ યોજાયો

0
0

વિજાપુર તાલુકાના આરોગ્ય વિભાગ ની હેલ્થ કચેરી ને ભારત સરકાર ના રમતગમત મંત્રાલય દ્વારા સપ્તાહ દરમ્યાન જુદી જુદી વય જૂથ માં રમત ગમત દ્રારા શારીરિક અને માનસિક રીતે ફિટ રહે તે માટે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર રમત ગમત ની પ્રવુતિ નું આયોજન કરવાની મળેલી સૂચના મુજબ તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા જુદી જુદી રમતો સી એચ ઓ દ્રારા શાળા ના બાળકો ને રમાડવામાં આવી હતી જેમાં દોરડા કુદ..લીંબુ ચમચી ..સંગીત ખુરશી .ખો ખો કેરમ જેવી રમતો માટે શાળાના બાળકોને પ્રોત્સાહન આપવા માં આવ્યું હતુ આવી રમતો દ્રારા શરીર ની શારીરિક તદુરસ્તી અને માનસિક સુખાકારી વધે છે અને બિનચેપી રોગો ડાયાબિટીસ..બ્લડપ્રેશર. .માનસિક રોગો માંથી મુક્તિ મળે છે તેવો સંદેશો જન સમુદાય માં પહોચાડવામાં આવ્યો હતો આ ઉજવણી ની શરૂઆત રણાસણ . ભાવસોર.ઉબખલ હેલ્થ એન્ડ વેલેનેસ સેન્ટર દ્વારા કરવામાં આવી હતી

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here