વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી ૨૦૨૧ રેન્જ દેવગઢબારિયા વન વિભાગ દ્ધારા સાગટાળા રેન્જ ખાતે ઉજવણી કરવામાં આવી.

0
7

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના સાગટાળા ખાતે ઉજવણી નિમિતતે હાલ દેવગઢબારિયા ધારાસભ્ય અને પૂર્વ મંત્રીશ્રી બચુભાઇ ખાબડ સાહેબ શ્રી નું આર એમ પરમાર સાહેબ શ્રી નાયબ વન સંરક્ષક શ્રીબારીઆ તથા શ્રી પ્રશાંત.તોમર સાહેબ શ્રી સહાયક વન સંરક્ષક શ્રી દાહોદ ના હસ્તે પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું

દેવગઢબારિયા ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાહેબ દ્વારા વન વિભાગના કર્મચારીઓ ને શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મચારીઓ ને એવોર્ડ્સ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વન્ય પ્રાણી દ્ધારા નુકશાન થયેલ પિડિતો ને ચેક અર્પણ કરી વળતર આપવામાં આવ્યુ.તથા. લાભાર્થીઓને સોલર ટોર્ચ ફાનસ નું વિતરણઆપવામાં આવ્યું હતું.
રીપોર્ટ કિરીટભાઈ બારીઆ
કાળીડુંગરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here