વડાલી UGVCL માં કિસાન સંગ દ્વારા આવેદન પત્ર અપાયું

0
3

વડાલી તાલુકા કિસાન સંગ ના પ્રમુખ માધા ભાઈ પટેલ તથા જિલ્લા કોષદયક્ષ ઇશ્વર ભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા.

નિયમિત વીજળી નો પ્રશ્ન સોલ નહિ થાય તો ઉગ્ર આંદોલન ની અપાઈ ચીમકી

વડાલી તાલુકા ભારતીય કિસાન સંગ દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપની વડાલી ને આવેદન પત્ર અપાયું જેમાં
માધાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ વડાલી તાલુકા પ્રમુખ ભારતીય કિસાન સંઘ તથા જિલ્લા કોષદયક્ષ ઈશ્વર ભાઈ પટેલ ની આગેવાનીમાં આજે વડાલી તાલુકા ના અલગ અલગ ગામો ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા જેમાં વડાલી તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં ખેતી વિષયક લાઈટ ના કાર્યક્રમમાં અનિયમિતા ના કારણે ખેડૂતો ને તકલીફ પડતી હોવાથી લાઈટનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવે તે સારું અગ્રણી ખેડૂતો એ સાથે મળી લેખિત માં રજુઆત કરી હતી નાયબ ઈજનેર સાહેબ શ્રી વડાલી નાઓ ને આવેદનપત્ર આપી રજૂઆત કરેલ છે તેમજ આગામી સમયમાં લાઈટનો ચોક્કસ સમય નક્કી કરવામાં નઇ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી આવેદનપત્ર માં રજુઆત કરેલ છે.આજ ના તાલુકા કિસાન સંગ ના કાર્યક્રમ અગ્રણી કિસાનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here