વડાલી સસ્તા અનાજ ના સંચાલકો વતી થી પ્રમુખ અને મંત્રી દ્વારા નાયબ મામલતદાર ને આવેદનપત્ર અપાયું.

0
6

સસ્તા અનાજ ના દુકાનદારો ને 65 ને બદલે 100 ટકા માલ નો જથ્થો ફાળવવા માંગ કરવા માં આવી.

નાયબ મામલતદાર એન.ડી.પટેલ પુરવઠા ને લેખિત માં રજુઆત કરાઈ.

વડાલી તાલુકા પંડિત દિન દયાલ ભંડાર ના પ્રમુખ ભગવાન દાસ પટેલ અને મંત્રી રહ્યા હાજર.

વડાલી તાલુકા માં સસ્તા અનાજ ની 40 જેટલી દુકાનો આવેલી છે જેમાં દર માસે રેશનિંગ કાર્ડ ધારકો ને દર માસે સરકાર ના ધારા ધોરણે અનાજ વિતરણ થાય છે ત્યારે ચાલુ માસે 65 ટકા જ ફાળવવા ના લઈ ને સંચાલકો અને ગ્રાહકો વચ્ચે તકરાર ના આસર છે ત્યારે 40 જેટલી સસ્તા અનાજ ની દુકાનો દારો ની તકલીફો ને લઈ સસ્તા અનાજ ના સંચાલકો ની સહીઓ સાથે લેખિત માં નાયબ મામલતદાર એન.ડી.પટેલ ને રજુઆત કરાઈ કે આવનાર સમય માં જે પુરવઠો આવે છે તે પુરવઠો 100 ટકા ફાળવવા માં આવે તેવી માંગ કરવા માં આવી છે.

રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here