વડાલી શહેર મા આજે વિશ્વનેતા શ્રી નરેન્દ્રભાઇ મોદીના સમગ્ર વિશ્વના સૌથી લોકપ્રિય કાર્યક્ર્મ ” મન કી બાત ” યોજાયો

0
7

ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાલી શહેર મા રાષ્ટપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથી ના દિવસે “મન કી બાત ” યોજાયો

આજ રોજ સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશ્વનેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમગ્ર વિશ્વના સૌથી લોકપ્રિય કાર્યક્ર્મ મન કી બાત રવિવારે સવારે વડાલી શહેર નગરપાલિકા ના વિસ્તાર વોર્ડ (6) આવેલ છે તે વોર્ડ (6) ના 19 બુથ ઉપર અલગ અલગ વિસ્તારમા સંગઠનના હોદ્દેદારો અને નગરપાલિકા ના સદસ્યો દ્વારા દરેક બુથ વાઇજ કાર્યક્ર્મ નિહાળવામાં આવ્યો જેમાં શહેર પ્રમુખ શ્રી પ્રદ્યુમન સિંહ. ચંપાવત તથા મહામંત્રી શ્રી કિર્તીભાઇ જયસ્વાલ તથા તલજીભાઈ. ઠાકોર દ્વારા વોર્ડ નંબર/ 6 માં કાર્યક્ર્મ કરવામાં આવ્યો અને નગરપાલિકાના સદસ્યો પોતાના વોર્ડ માં અલગ અલગ બુથ માં જઈ ને વોર્ડ નંબર/5 માં કારોબારી ચેરમેન શ્રી જયદીપસિંહ હડિયોલ તથા ઉપપ્રમુખ જીતુભાઈ પટેલ પોતાના બૂથમાં હાજર રહી નાયી કૈલાસબેન બુથ નંબર (8) માં હાજર રહી સૌ કાર્યકર્તાઓ દ્વારા”મન કી બાત,” કાર્યક્રમ નુ શ્રવણ કરવામાં આવ્યું …

રિપોર્ટર નાયી જીતુ . વડાલી….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here