વડાલી માર્કેટ યાર્ડ માં સફેદ સોના ના ભાવ માં ઉછાળો.

0
26

વડાલી માર્કેટયાર્ડ ના ઇતિહાસ માં પ્રથમ વખત કપાસ નો ભાવ.2 .હજાર ને પાર..

કપાસ નો ભાવ આજે વર્ષ ના અંતિમ દિવસે હરાજી માં રૂપિયા 1650 થી લઈ 2021 રૂપિયા સુધી નો ભાવ બોલાયો.માર્કેટયાર્ડ ના ચેરમેન વિજય ભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાલી માર્કેટ ના ઇતિહાસ માં સૌ પ્રથમ વખત કપાસ નો ભાવ 2 હજાર ને પાર થયો.વારંવાર કમોસમી વરસાદ ને લઈ ઈયળો ને લઈ ખેડૂતો ને ભારે નુક્શાન થઈ રહ્યું છે ત્યારે જતા જતા પણ કપાસ ના સારા ભાવ મળતા ખેડૂતો ને થોડીક રાહત થશે આજ ના દિવસે વડાલી માર્કેટયાર્ડ માં 3500 મણ કપાસ ની આવક થઈ હતી ત્યારે આજે પ્રતિ 20 કિલો કપાસ નો ભાવ 2 હજાર કરતા વધુ મળતા ખેડૂતો ખુશ જણાતા હતા..

રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here