વડાલી મામલતદાર શ્રી નું માર્કેટયાર્ડ ના સત્તાધીશો દ્વારા સન્માન કરાયું..

0
5

વડાલી તાલુકા મામલતદાર ની થોડા સમય પહેલા બદલી થઈ હતી ત્યારે તેમની જગ્યાએ નવ નિયુક્ત મામલતદાર ડી.એન.પટેલ.આવતા આજે તેમની ઓફિસ માં માર્કેટયાર્ડ ના ચેરમેન વિજય પટેલ તથા તાલુકા સંગ ના ચેરમેન પ્રવીણ ભાઈ પટેલ તથા ડિરેક્ટરો દ્વારા સાહેબ શ્રી નું સન્માન કરવા માં આવ્યું હતું.આ પ્રસંગે APMC ચેરમેન વિજયભાઈ તથા તાલુકા સંઘ ચેરમેન પ્રવીણભાઈ
APMC વાઇસ ચેરમેન ચંદુભાઈ પટેલ તથા APMC ડિરેકટર,અને ભંડવાલ ગામ ના યુવા સરપંચ નરેશભાઈ પટેલ સહિત APMC ના ડિરેકટર વિનોદભાઈ પટેલ,APMC ડિરેકટર વિઠ્ઠલ ભાઈ પટેલ હાજર રહ્યા.આ સમયે મામલતદાર સાહેબે જણાવ્યું હતું કે અમો વડાલી તાલુકા ના વિકાસ માં શક્ય તમામ રીતે મદદ રૂપ થઈશું ત્યારે વડાલી માર્કેટ યાર્ડ ના ચેરમેન વિજય પટેલ સહિત તમામે શક્ય તેટલો સાથ સહકાર આપવા ની ખાત્રી આપી હતી.આમ તાલુકા મામલતદાર નું સન્માન માર્કેટ યાર્ડ ના હોદેદારો દ્વારા થવું તે સારી બાબત છે..

રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here