વડાલી માં વેપારીઓ ની પતંગ દોરી ને પવન મળશે કે નહીં તે મોટો પ્રશ્ન..

0
5

ઉતરાયણ ના દિવસ ને ગણતરી ના દિવસ બાકી હોવા છતાં વેપારીઓ ને ત્યાં પતંગ દોરી માં મંદી નો માહોલ.

આવનાર બે ત્રણ દિવસ માં ઘરાકી ખુલે તેવી વેપારીઓ ને આશા..

ગુજરાત ભર માં ઉતરાયણ નો તહેવાર ભારે ઉત્સાહ પૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે વડાલી શહેર માં તમામ પતંગ વિક્રેતા ને ત્યાં ભારે મદી જોવાઈ રહી છે ત્યારે હાલ ગુજરાત માં કોરોના કેસ વધતા જાય છે ત્યારે તેની સીધી અસર વેપાર પર થઈ રહી છે ત્યારે વેપારી ના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે પતંગ દોરી માં ભાવ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ચાલુ વેપારીઓ આશા રાખી ને બેઠા છે કે આવનાર બે દિવસ માં ઘરાકી ખુલશે.

રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here