વડાલી પાસે વિજયનગર ત્રણ રસ્તા પર PCR/ 4 દ્વારા માસ્ક વિતરણ કરાયું..

0
6

ભારતી બેન દ્વારા લોકો ના સ્વાસ્થ્ય ની ચિંતા કરાઈ.

આજ રોજ ઉતરાણ પૂર્વે વિજયનગર ત્રણ રસ્તા ઉમિયા ફરસાણ માર્ટ ના વેપારી કેવલભાઈ, રૂડાણી તથા હેમન્ત ધોળું તથા pcr/4, ના ઇન્ચાર્જ asi ભારતીબેન વાસુદેવ તથા પોલીસ સ્ટાફ સાથે માસ્ક વિતરણ કરવા આવ્યા તેમજ ચક્કી નું વિતરણ કરવામાં આવ્યા ઉતરાણ (માક્ર્સકાંતિ )નિમિતે આજ તા 14/ 1 / 22 તેમજ કોરાના વિશે સાવચેતી તેમજ પાલન કરવાનું માગદશન કરવા માં આવ્યા..વિજયનગર ત્રણ રસ્તા પાસે થી અવરજવર કરતા વ્યક્તિઓ અને વાહનચાલકો ને માસ્ક અપાય હતા.વધતા જતા કોરોના કેસો ને લઈ માસ્ક વિતરણ ના આ કાર્ય ને તમામ લોકો આવકારી રહ્યા છે.

રિપોર્ટર… રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here