વડાલી ની વડગામડા શાળામાં શાળાનો પ્રવેશોત્સવ ઉજવાયો

0
7

ગામ ના સરપંચ ભગા ભાઈ પટેલ ખાસ હાજર રહ્યા

સંખ્યા ના અભાવે શાળા મર્જ થઈ હતી.ગામ લોકો ના પ્રયત્નો થી સંખ્યા પુરી કરાઈ.

તાલુકા RFO તથા ટી.પી.ઓ.જશું ભાઈ દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરાયા હતા

વડગામડા ગામ ના સરપંચ અને મુખી દ્વારા ઉપસ્થિત અધિકારી નું સન્માન કરાયું હતું

વડગામડા પ્રાથમિક શાળામાં TPO જશું ભાઈ તથા પ્રકાશ ભાઈ તથા દિપક ભાઈ તથા એચ.કે.ડાભી સાહેબ તથા શાળા ના પૂર્વ શિક્ષક વિસનું ભાઈ તથા શિક્ષક તથા આગેવાનો ની હાજરીમાં ધોરણ ૧ ના બાળકોને પ્રવેશ કરાવ્યો ગુજરાતભરની પ્રાથમિક શાળાઓમાં તારીખ ૨૩ ૨૪ અને ૨૫ આમ ત્રણ દિવસ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે આજે વડાલી તાલુકાના વડગામડા ગામની પ્રાથમિક શાળામાં RFO તથા વડગામડા ગામના સરપંચ ભગા ભાઈ પટેલ તથા ગામના મુખી અને સરપંચ સહિત ધોરણ ૧ ના બાળકોની સાથે તેમના માતા-પિતાની હાજરીમાં ધોરણ ૧ ના અને આંગણવાડીના બાળકોને તિલક કરી કરી પ્રવેશ અપાયો હતો ગામના દાતાઓના સહયોગથી પ્રવેશ લેનાર બાળકોને સ્કૂલ બેગ અને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું હતું આજના શાળા પ્રવેશોત્સવ સમય શાળાના આચાર્ય અને શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો.કાર્યક્રમ માં ગામલોકો એ શિક્ષણ માટે ફંડ ભેગું કર્યું હતું.નાની બાળાઓ દ્વારા સુંદર અભિનય ગીત રજૂ કર્યું હતું.આજ ના દિવસે પહેલા ધોરણ માં 20 બાળકો ને પ્રવેશ અપાયો હતો.

રિપોર્ટર…રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here