વડાલી ની કેસરપુરા પ્રાથમિક શાળા માં પ્રવેશોત્સવ ઉજવાયો

0
14

વડાલી તાલુકા ની કેસરપુરા પ્રાથમિક શાળા માં આજે પાણી પુરવઠા કાર્યપાલક ઈજનેર શ્રી જે. એચ. નિનામા, દિપકભાઈ પટેલ,મહેન્ર્દભાઈ પટેલ મુખ્ય સેવિકાશ્રી ડાહીબેન. તથા ભાણપુર પ્રા. શાળાની આચાર્ય નરસિંહભાઈ, કેશરપુરા પ્રા. શાળા ના આચાર્ય કિન્નરીબેન,ભાણપુર તથા કેશરપુરાના શિક્ષકો તથા આંગણવાડી કાર્યકરો(.અલ્પાબેન અને પુષ્પાબેન) તથા ,તેડાગર અને ગ્રામજનો..હાજર રહ્યા ત્યારે ધોરણ 1 ના બાળકો ને પ્રવેશ કરાવ્યો હતો.ઉપસ્થિત શાળા નો સ્ટાફ અને અધિકારીઓ દ્વારા બેગ અને કીટ બાળકો ને અપાઈ હતી ભારે હર્ષોલ્લાસ સાથે કેસરપુરા શાળા નો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યકરમ યોજાયો હતો

રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here