વડાલી ના થેરાસણા ગામે ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

0
4

ગામ ના સરપંચ જ્યંતી ભાઈ પટેલ ખાસ હાજર રહ્યા

વડાલી તાલુકાના થેરાસણા ગામે પર્યાવરણ ના રક્ષણ માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થેરાસણા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં આવેલ બાપા સીતારામ મઢુલી ની આસપાસ ની ખુલ્લી જગ્યામાં આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે થેરાસણા ગામના સરપંચ, ગામના યુવાનો તેમજ આગેવાનો આ વૃક્ષારોપણ કાર્યક્રમાં ઉપસ્થિત રહી વૃક્ષનો ઉછેર કર્યો હતો.

રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here