આજ રોજ વડાલી નગરપાલીકા દ્વારા વોર્ડ નંબર 3. માં ચાલતા સી સી રોડ નુ કામ ચાલતું હોવાથી ચીફ ઓફિસર દ્વારા જાતે સ્થડ પર ચાલતા કામ નું નિરીક્ષણ કરવામાં આવ્યુ વડાલી . ઈડર હાઇવે રોડ થી સંત શ્રી રોહીદાસ સમાજ ના હોલ સુધી પાલિકા દ્વારા (4) લાખ 4 હજાર ના ખર્ચે સી સી રોડ બનાવવામાં આવી રહ્યો છે તો આજ રોજ પાલિકા ના કારોબારી ચેરમેન શ્રી જયદીપસિંહ.હડિયોલ.તથા ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ.પટેલ તથા સદ્સ્યો શ્રી કે. ડી. પરમાર તથા ભાટી યશરાજસિંહ. તથા સમાજ ના આગેવાન એવા ડી. જી. પરમાર પણ ત્યા હાજર રહ્યા હતા…
તસ્વીર અહેવાલ.નાયી જીતુ