વડાલી તાલુકા વિવિધ ગામડાઓ અને શહેર માં વડાલી ઇડર ના પૂર્વ ધારા સભ્ય અને વિધાનસભા ના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા ના 70 માં જન્મદિવસ ની ઉજવણી થઈ રહી છે ત્યારે કોઠણ ગામ ના ભાજપ આગેવાનો અને ખાસ કરી ગ્રામજનો દ્વારા બાળકો ને કેળા વિતરણ કરી જન્મદિવસ ની ઉજવણી કરવા માં આવી હતી વડાલી તાલુકા માં શક્ય તમામ પ્રશ્નો હલ કરવા માં રમણલાલ વોરા નું ભારે યોગદાન રહેલ છે ત્યારે સમગ્ર તાલુકા ની સાથે કોઠણ ગામ ના તમામ નાગરિકો પણ પૂર્વ ધારા સભ્ય રમણલાલ વોરા ના જન્મદિવસ તેમનું જીવન નિરોગી રહે દીર્ઘાયુ જીવન રહે તેવી પ્રાર્થના કરી હતી
તસવીર અને રિપોટ.. રમેશ પટેલ..વડાલી