વડાલી ખાતે જમીન વિકાસ બેક {ઇડર } ના ચેરમેન નું સન્નમાન કરાયું.

0
5

વડાલી માર્કેટયાર્ડ ના ચેરમેન વિજય પટેલ દ્વારા શાલ અને ફુલહાર થી બેચર ભાઈ પટેલ નું સન્નમાન કરાયું..

વડાલી માર્કેટયાર્ડ માં ઇડર જમીન વિકાસ બેક..ખેતી બેક ના ચેરમેન તરીકે વડાલી તાલુકા ના મોરડ ગામ ના સહકારી આગેવાન અને સાબરડેરી ના પૂર્વ ડિરેક્ટર બેચર ભાઈ પટેલ સર્વાનુમતે ખેતી બેક ના ચેરમેન બનતા માર્કેટયાર્ડ ખાતે ચેરમેન વિજય પટેલ ની સાથે યુવા ડિરેક્ટર નરેશ પટેલ ની સાથે સહકારી આગેવાન રાજુ ભાઈ પટેલ તથા માર્કેટયાર્ડ ના વાઇસ ચેરમેન ચંદુ ભાઈ પટેલ તથા હાજર ડિરેક્ટરો દ્વારા બેચર ભાઈ પટેલ નું ભાવ ભર્યું સન્માન અને સ્વાગત કરાયું હતું ત્યારે નવ નિયુક્ત ખેતીબેક ના ચેરમેન દ્વારા માર્કેટયાર્ડ ના તમામ ડિરેક્ટરો નો આભાર માન્યો હતો..

રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here