વડાલી ઇડર PCR/4 ના સ્ટાફ દ્વારા શિક્ષક નો મોબાઈલ પરત કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

0
8

શિક્ષક નો રસ્તા પર પડેલ મોબાઈલ પરત કરાયો

ભારતી બેન દ્વારા ઘણી વખત માનવતા ના કાર્યો સરકારી પદ પર રહી ને પણ કરાયા છે.

આજ રોજવડાલી ઇડર
pcr4 ના ઇન્ચાર્જ ભારતીબેન વાસુદેવ તથા હોમગૉડ પિયુષ ભાઈ ધનજીભાઈ પરમાર બં.નં 4063પોલીસ સ્ટાફ સાથે હતા તે દરમિયાન એક મોબાઇલ રસ્તા ઉપર પડેલ જે મળી આવતા જેના માલીક ની આજુબાજુ તપાસ કરતા કૂકડીયા ના રહે વાસી ઇસ્વરભાઈ લાખાભાઈ જેઓ બોરડી ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય નોકરી જતા હતા તે દરમિયાન ખીસામાં થી પડી ગયેલ જેઓને બોલાવી તેમને મોબાઇલ સૃપરત કર્યો હતો.આમ ફરજ પર રહી સતત સારા કાર્યો PCR 4 દ્વારા કરાય છે જે સારી બાબત છે..

રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here