વડગામ લિબોઈ રોડ ઉપર આવેલ કામઘેનુ ગૌ શાળા ખાતે વડાપ્રધાન શ્રી ના૭૧ મા જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી

0
26

વડગામ લિબોઈ રોડ ઉપર આવેલ કામઘેનુ ગૌ શાળા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના ૭૧ મા જન્મ દિવસે વડગામ તાલુકા ભાજપ ના આગેવાન શ્રી ઓ દ્વારા કામઘેનુ ગૌ શાળા ખાતે ગૌ માતા પુંજા અર્ચના તેમજ ગૌ માતા ને ઘાસ ચાર ખવરાવિને વડાપ્રધાન શ્રી ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ

જેમા બનાસકાંઠા જિલ્લા ભાજપ ના કારોબારી સભ્ય શ્રી વિરાભાઈ પ્રજાપતિ અને કામઘેનુ ગૌ શાળા ના સંરક્ષક અને શિક્ષણ પ્રહરી કાનજીભાઈ ચૌધરી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપ પ્રમુખ ચપકભાઈ બારોટ,, વડગામ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ બાલ કૃષ્ણ જીરાલા જિલ્લા મીડિયા સેલ ના સહ કન્વીનર સતિશભાઈ ભોજક અને વડગામ ભાજપ અનુ સુચિત જાતિ મોરચા ના પ્રમુખ જશુભાઈ ચૌહાણ તેમજ દીપંકભાઈ પંડ્યા હાજર રહી ને વડાપ્રધાન શ્રી ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.. રીપોર્ટ,, અબ્બાસ મીર વડગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here