વડગામ તાલુકા મથકે આવેલ પાથ -વે સ્કિલ એજયુકેશન કેમ્પસ બ્રહ્માણી વિધાલય ખાતે ડોકટર શ્રી સુરેન્દ્ર ગુપ્તા ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ જેમાં અલ્કાબેન પ્રજાપતિ (રાધનપુર) વડગામ તાલુકા પંચાયત ના ડેલીગેટ શ્રી ઓ લક્ષ્મણ ભાઈ ગુર્જર અને ભરતભાઈ પ્રજાપતિ તેમજ વડગામ ગ્રામ પંચાયત ના ડેપોટી સંરપચ શ્રી ભીખાભાઈ પ્રજાપતિ હાજર રહેલ જયારે વડગામ બ્રહ્માણી વિધાલય ના નિયામક સચિનભાઈ પ્રજાપતિ ને સંત શ્રી ભાવપુરી મહારાજ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી હાજર રહી ને આર્શીવચન આપ્યા હતા જયારે વડગામ તાલુકા ના પ્રજાપતિ સમાજ ના વિધાર્થીઓ જે ૨૦ વિવિધ જગ્યાઓ માટે ભાઈ ઓ અને બહેનો એ નોકરી પ્રાપ્ત કરેલ હોય તે સૌ હાજર રહેલ જેમા સમાજ ના શ્રેષ્ઠીઓ અને આગેવાન શ્રી ઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું…

