વડગામ તાલુકા બ્લોક હેલ્થ ઓફીસ ખાતે બનાસ એન પી પ્લસ અને વિહાન પ્રોજેક્ટ ના 20 મા સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી

0
30

વડગામ તાલુકા હેલ્થ ઓફીસ ખાતે બનાસ એન પી પ્લસ અને વિહાન પ્રોજેક્ટ ના વીસ મા સ્થાપના દિન નિમિત્તે દાતા શ્રી ઓ દ્વારા એચ આઈ વી ગ્રસ્ત લોકો ને રેશનિંગ કીટ અને ધાબળા વિતરણ કરવામાં આવેલ

જેમાં વડગામ ગ્રામ સચિવાલય ના સરપંચ શ્રી પ્રવિણભાઈ પરમાર તેમજ વડગામ તાલુકા પી એસ આઈ ટી જે રબારી અને ભગવાન સિહ જી સોલંકી ઉપ સ્થિત રહેલ જેમાં વડગામ સંરપચ શ્રી દ્વારા એચ આઈ વી ગ્રસ્ત લોકો ને રેશનિંગ કીટ આપવામાં આવેલ જયારે વડગામ તાલુકા પી એસ આઈ શ્રી દ્વારા ધાબળા આપવામાં આવેલ જેમા વડગામ બનાસ એન પી પ્લસ અને વિહાન પ્રોજેક્ટ ના વીસ મા સ્થાપના દિન ની ઉજવણી માં વડગામ સી એસ સી ના ડોકટર શ્રી અનિલભાઈ ડાભી તેમજ કનુભાઈ પરમાર ICTc કાઉન્સલેસર બનાસ એન પી પ્લસ ના પ્રમુખ શ્રી દીપકભાઈ પટેલ અને નરેશભાઈ સોની ખજાનચી તેમજ મફાજી ઠાકોર પ્રોજેક્ટ કોઓડીનેટર તેમજ એચ આઈ વી ગ્રસ્ત લોકો હાજર રહેલ જેમા વડગામ તાલુકા પી એસ આઈ શ્રી દ્વારા વડગામ બનાસ એન પી પ્લસ દ્વારા વડગામ તાલુકા ના એચ આઈ વી ગ્રસ્ત બાળકો બહેનો અને ભાઈ ઓ ની જે સેવા કરી રહ્યા છે તે કાર્યો ને બિરદાવ્યા હતા જયારે વડગામ તાલુકા ના એચ આઈ વી ગ્રસ્ત લોકો ની સાર સંભાળ રાખતાં અને સતત ચિંતિત રહેતા અરૂણાબેન નાઈ તેમજ વડગામ બનાસ એન પી પ્લસ ની ટીમ દ્વારા કરાતાં કાર્યો ની પંસસા કરવામાં આવેલ જયારે આજના કાર્યક્રમ નુ સંચાલન બનાસ એન પી પ્લસ અને વિહાન પ્રોજેક્ટ ના ખજાનચી નરેશભાઈ સોની અને વડગામ હેલ્થ પ્રમોટર અરૂણાબેન નાઈ દ્વારા કરવામાં આવ્યું હતું

રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here