વડગામ તાલુકા ભાજપ ના આગેવાન શ્રી ઓ દ્વારા વડગામ તાલુકા ના સકલાણા ગામના પરબતજી ઠાકોર ને બક્ષીપંચ મોરચાના કારોબારી આમંત્રિત સભ્ય તરીકે પ્રદેશ ભાજપ પાર્ટી દ્વારા નિમણૂક અપાતાં વડગામ તાલુકા ભાજપ ના ઉપ પ્રમુખ બાલ કૃષ્ણ જીરાલા,, વડગામ તાલુકા ભાજપ ના મહામંત્રી લાલાજી ઠાકોર વડગામ તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ નથુંજી ઠાકોર અને વડગામ તાલુકા કિશાન મોરચાના પ્રમુખ લક્ષ્મણભાઈ ગુર્જર તેમજ વડગામ તાલુકા ભાજપ મંત્રી શ્રી જયેશભાઈ જોષી અને સકલાણા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી લક્ષ્મણભાઈ મોદી દ્વારા નવ યુક્ત બક્ષીપંચ મોરચા ના કારોબારી આમંત્રિત સભ્ય શ્રી પરબતજી ઠાકોર નુ શાલ ઓઢાડી ને સ્વાગત કરવામાં આવ્યું હતું રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ