વડગામ તાલુકા ના વરણાવાડા ગામે સંત શિરોમણી રવિદાસજી ની જન્મ જયંતિ સપ્તાહ અંતર્ગત ગુરૂ વંદના ના સમાપન ના દીવસે ઈ -શ્રમ કાર્ડ અને આયુષ્માન યોજના ના કાર્ડ લાભાર્થી ઓ ને અપાયાં

0
12

વડગામ તાલુકા ના વરણાવાડા ગામે ભાજપ અનુ સુચિત જાતિ મોરચા ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી પ્રર્ધુમન વાજા તેમજ મહામંત્રી શ્રી ગૌતમભાઈ ગેડીયા તેમજ વડગામ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિહ રાણા અને વડગામ તાલુકા ભાજપ અનુ સુચિત જાતિ મોરચા ના પ્રમુખ જશુભાઈ ચૌહાણ અને મેમદપુર જિલ્લા સીટ ના સદસ્ય અશ્વિન ભાઈ સકસેના તેમજ ભાજપ અગ્રણી વિજયભાઈ ચક્રવતિ અને વડગામ તાલુકા ભાજપ અનુ સુચિત જાતિ મોરચા ના મહામંત્રી દિલીપભાઈ પંડ્યા તેમજ આગેવાન શ્રી ઓ નુ વરણાવાડા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી મહેન્દ્ર પુરી ગોસ્વામી અને વરણાવાડા ગામ જનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જેમા આવેલ મહેમાન શ્રી ઓ ના હસ્તે સરકાર શ્રી ની યોજના આરોગ્ય વીમા ના ઈ-શ્રમ કાર્ડ અને આયુષ્માન કાર્ડ લાભાર્થી ઓ ને આપવામાં આવેલ અને આવેલ મહાનુભાવો દ્વારા સરકાર શ્રી ની લોક કલ્યાણ યોજના ઓ ની માહીતી આપેલ જયારે વડગામ તાલુકા ભાજપ અનુ સુચિત જાતિ મોરચા ના મહામંત્રી શ્રી દિપકભાઇ પંડ્યા દ્વારા પોતાના જન્મ દીન નિમિતે વડગામ તાલુકા વિવિધ ગામોમાં સરકાર શ્રી ની લોક કલ્યાણ યોજના ઓ અને લોકો ને આરોગ્ય ની સેવાઓ મળી રહે તે માટે આયુષ્માન કાર્ડ અને ઈ -શ્રમ કાર્ડ ની કામગીરી કરી રહ્યા છે તે સરાહનીય છે કાર્યક્રમ નુ સંચાલન વડગામ તાલુકા ભાજપ અનુ સુચિત જાતિ મોરચા ના મહામંત્રી દીપક ભાઈ પંડ્યા અને વડગામ તાલુકા ભાજપ અનુ સુચિત જાતિ મોરચા ના કાર્યકર્તા ઓ દ્વારા કરવામાં આવ્યું હતું

રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here