વડગામ તાલુકા ના જલોત્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ ગણ દ્વારા કોરાના વેકશીન લેવામાં આવી

0
259

સમગ્ર વિશ્વમાં COVID-19 કોરાના વાઈરસ જેવી મહામારીથી બચવા માટે નત નવા પ્રયાસો હાથ ધરેલ જેમાં આપણા દેશમાં કોરાના વાઈરસ જેવી મહામારીથી આમ જનતાના આરોગ્ય જળવાય અને સુખાકારી રહે તે સરકારશ્રી દ્વારા કોરાના વેકશીન ઉપલબ્ધ કરવામાં આવી જેમાં આપણા રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોત્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જલોત્રા આરોગ્ય કેન્દ્રના અધિકારી શ્રી ઓ તેમજ સ્ટાફ દ્વારા કોરોના વેકશીન લેવામાં આવેલ જેમાં જલોત્રા પી.એચ.સી.ના મેડીકલ ઓફીસર ડોકટરશ્રી નિમિકાબેન તેમજ જયશ્રીબેન અને સુપર વાઈઝરશ્રીઓ મેવાડા સાહેબ, મણીબેન, હંસાબેન તેમજ સ્ટાફ નર્સ, લેબટેક, ફાર્મસીસ્ટ અને આશાબહેનો, ફેસીલેટરો દ્વારા કુલ ૪૭ લોકોએ કોરોના વેકશીન લીધી હતી અને જેમાં હતાવાડા ગામના અને સમાજ સેવક ખુશાલભાઈ બી પરમાર અને જલોત્રા પ્રા. આરોગ્ય કેન્દ્રના અધિકારીશ્રીઓ અને સ્ટાફ હાજર રહીને કોરોના વેકશીન લેવામાં ભાગ લીધો હતો.

BG News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here