વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી ની મીટીંગ યોજાઈ

0
11

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના આદેશ અનુસાર અને જિલ્લા કોંગ્રેસ ના માર્ગ દર્શન હેઠળ
વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી ની મીટીંગ યોજાયેલ જેમાં જિલ્લા પ્રભારી માંઘીલાલ પટેલ અને હરેશભાઈ બારોટ ની ઉપ સ્થિત રહીને વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ ની વિવિધ પાંખો સંગઠન ના કાર્યકરો હાજર રહેલ જેમા વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ દેવુ સિહ ડાભી દ્વારા આવેલ મહેમાન શ્રી ઓ ને આવકારેલ જેમાં વર્ષ 2022 માં આવનારી વિધાનસભા ચૂંટણી ની તૈયારી ઓ માટે સંગઠન મજબુત થાય તે માટે વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ ની કારોબારી સમિતિ , સયોંજકો મહીલા કોંગ્રેસ જેવી વિવિધ સંગઠોના કાર્યકરો હાજર રહેલ જેમા વડગામ તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ પ્રવિણસિહ હડીયોલ, જિલ્લા પંચાયત ના પૂર્વ કારોબારી ચેરમેન લક્મીબેન કરણ, જિલ્લા કોંગ્રેસ ના મહીલા પ્રમુખ બબીબેન ચૌધરી જિલ્લા સદસ્ય જસુમતિબેન પરમાર તેમજ ભીખુભાઈ બિહારી અને જિલ્લા અને તાલુકા કોંગ્રેસ સમિતિ ના આગેવાન શ્રી ઓ અને કાર્યકર શ્રી હાજર રહેલ જેમા વડગામ તાલુકા માં કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન મજબુત થાય અને આવનારી વિધાનસભા ચૂંટણીમાં સંગઠન મજબૂત બનાવી ને ખભે થી ખભા મિલાવી ને કોંગ્રેસ પાર્ટી માટે કામ કરવા માટે આવેલ પ્રભારી શ્રી ઓ ઐ જણાવેલ અને વડગામ તાલુકા સમિતિ ના વિવિધ સંગઠનો ના આગેવાન શ્રી ઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા જેમાં આજની મીટીંગ નુ સંચાલન વડગામ તાલુકા પંચાયત ના પૂર્વ ઉપ પ્રમુખ ડી એમ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું

રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here