ઉતરાયણ (મકરસંક્રાંતિ) ના પાવન દિને પંતગ રસીયા ઓ પંતગ ચગાવી અને મુઘા પશુ પક્ષીઓ ઓ ને સુખડી ઘાસ ચારો તેમજ ચણ નાખીને દાન કરતા હોય છે ત્યારે વડગામ તાલુકા ના હડમતિયા ગામે સમગ્ર ગામ જનો દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે સમગ્ર ગામ જનો દ્વારા શ્વાનો માટે સુખડી બનાવી ને શ્વાનો ને સુખડી ખવડાવવામાં આવેલ અને ગૌ માતા ને ઘાસચારો ખવડાવી ને સમગ્ર હડમતિયા ગામે ઉતરાયણ પર્વ ના દિવસે મુંઘા પશુ પક્ષીઓ ને અન્ન દાન મહાદાન કરીને ધન્યતા અનુભવી હતી અને ધામધુમ થી ઉતરાયણ પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી
રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ