વડગામ તાલુકાના વરણાવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બેન શ્રી દ્વારા તેમના બે બાળકો નો જન્મ દિવસ પ્રાથમિક શાળા ના વિધાથીઓ વચ્ચે ઉજવ્યો

0
6

વડગામ તાલુકાના વરણાવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બેન શ્રી દ્વારા તેમના બે બાળકો નો જન્મ દિવસ પ્રાથમિક શાળા ના વિધાથીઓ વચ્ચે ઉજવ્યો

વડગામ તાલુકાના વરણાવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બહેન શ્રી આશાબેન ઓખાભાઈ પટેલ રહે સકલાણા ના વતની અને વરણાવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બહન શ્રી દ્વારા તેમના બે બાળકો નક્ષ અને રુદ્રા ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોતાની શાળા ના બાળકો ને બહેન શ્રી દ્વારા 235 જેટલા બાળકો પાણી પીવાની પ્લાસ્ટિક ની બોટલ ભેટ રૂપે આપેલ અને બહેન શ્રી ના ઉયદાકાર્ય ને વરણાવાડા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી મનોહરસિહ રાજપુત અને શાળા પરીવાર દ્વારા અભિનંદન અને શુભેચ્છા ઓ હતી

રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here