વડગામ તાલુકાના વરણાવાડા ગામના વતની અને ઉધોગ પતી તેમજ દાનવીર સુરેશભાઈ પંચાલ નુ હાર્ડ અટક થી આકસ્મિક વિદાય થી વરણાવાડા ગામમાં શોક છવાયો

0
3

વડગામ તાલુકાના વરણાવાડા ગામના વતની અને ધંધા રોજગાર અર્થ અમદાવાદ ખાતે રહેતા સ્વ રામચંદભાઈ બી પંચાલ ના મોભી સુરેશભાઈ આર પંચાલ નુ હાર્ડ અટક થી આકસ્મિક મોત થતાં પોતાના માદરે વતન વરણાવાડા ગામે શોક છવાયો હતો અને વરણાવાડા ગામના લોકો એ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ને દુકાનો બંધ રાખી ને શોક વ્યક્ત કર્યો હતો જ્યારે વડગામ તાલુકા ના પનોતા પુત્ર અને ઉધોગપતિ અને દાનવીર કે વરણાવાડા પોતાના વતન નુ ઋુણ ચુકવતા અને ગામની સેવામાં થોડા દિવસો પહેલાં જ વરણાવાડા ગામે નવિન પ્રાથમિક શાળા બનાવવા માતબર રકમ દાન કરીને સ્વ સુરેશભાઈ પંચાલ અને તેમના પરીવાર દ્વારા ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું અને વતન થી દુર રહીને પણ પોતાના માદરે વતન ની સંતત ચિતા કરતા સુરેશભાઈ પંચાલ ની આકસ્મિક વિદાય થી પોતાના પરીવાર ને તો મોટી ખોટ પડી છે પણ વરણાવાડા ગામના પનોતા પુત્ર સુરેશભાઈ પંચાલ ની વરણાવાડા ગામને પણ આકસ્મિક વિદાય થી ખોટ પડી છે ત્યારે વરણાવાડા ગામના ગ્રામ જનો દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી ને શોક વ્યક્ત કર્યો હતો

રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here