વડગામ તાલુકાના મગરવાડા ગામેશ્રી એમ એમ એલ શાહ હાઈસ્કુલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

0
6

વડગામ તાલુકાના મગરવાડા ગામે એમ એમ એલ શાહ હાઈસ્કુલ ખાતે શિક્ષક દિનની ઉજવણી માં હાઈસ્કુલ ના પરીવાર દ્વારા કોવિડ -૧૯ નુ સોસિયલ ડિસ્ટન્સ જાળવીને ને શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ જેમાં હાઈસ્કુલ ના આચાર્ય શ્રી પી એન ચૌધરી ના માર્ગ દર્શન હેઠળ ઐમ એમ એલ શાહ હાઈસ્કુલ ના શિક્ષક મિત્રો તેમજ વિધાર્થીઓ હાજર રહી ને શિક્ષક દિનની ઉજવણી કરેલ જેમા શિક્ષક મિત્રો અને વિધાર્થીઓ દ્રારા શબ્દ પુષ્પોથી અભિપ્રેરીત કર્યા હતા

જેમાં શિક્ષક દિનની ઉજવણી નુ સુંદર આયોજન કરવામાં આવેલ જેમા શાળાના સંચાલક વી આર સોની દ્વારા કરવામાં આવેલ અને શાળા પરીવાર દ્વારા સહયોગ કર્યો કરીને વિધાર્થીઓ ને ઈનામો આપી ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા .

રીપોર્ટ,,,, અબ્બાસ મીર વડગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here