વડગામ તાલુકાના મગરવાડા ગ્રામ પંચાયત સરપંચશ્રી અને ડેપ્યુટી સરપંચ ની વરણી કરી સતાવાર રીતે ચાર્જ સંભાળ્યો

0
3

વડગામ તાલુકાના મગરવાડા ગ્રામ પંચાયતની ગત ટર્મ પૂરી થતા નવ યુક્ત સરપંચ પદે રાણા રમીલાબેન લવજીભાઈ વિજેતા થતા 19/1/2022ના રોજ વડગામ તાલુકા પંચાયત ના ચુટણી અધિકારી શ્રી જી ડી મોઢ ના અધ્યક્ષ સ્થાને સરપંચ પદનો ચાર્જ સંભાળેલ જ્યારે ડેપ્યુટી સરપંચ પદે કેશરભાઈ દલજીભાઈ ઉપલાણા બિન હરીફ વરણી થતાં ડેપ્યુટી સરપંચ તરીકે નો ચાર્જ સોપાયો હતો જેમાં ગ્રામ પંચાયત તલાટી ક્રમ મંત્રી શ્રી મેહુલકુમાર જી ચૌધરી દ્વારા મગરવાડા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ડેપ્યુટી સંરપચ શ્રી અને સભ્ય શ્રી ઓ ને આવકારેલ અને શુભેચ્છા પાઠવી હતી જયારે મગરવાડા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ડેપ્યુટી સંરપચ શ્રી અને સભ્ય શ્રી ઓ એ ગામ જનો નો આભાર વ્યક્ત કર્યો હતો અને માગરવાડા ગામ જનો દ્વારા નવ નિયુકત ગ્રામ પંચાયત ની બોડી ને અભિનંદન અને શુભેચ્છા ઓ પાઠવી હતી

રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here