વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામે C R P F મા ફરજ બજાવતા વીર શહીદ જવાનના સ્ટેચ્યુ નુ અનાવરણ કરવામાં આવ્યું

0
11

વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામના C R P F મા દેશ સેવા કાજે ફરજ બજાવતા વિર શહીદ થયેલ વિર શહીદ જવાન સ્વ, ફલજીભાઈ સરદાર ભાઈ ચૌધરી ની પ્રતિભા સ્ટેચ્યુ ની અનાવરણ વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામે યોજાયેલ જેમાં મગરવાડા વિર મહારાજ ના ગાદીપતિ શ્રી વિજય સોમજી મહારાજ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં વિર શહીદ જવાન સ્વ ફલજીભાઈ એસ ચૌધરી ના પરીવાર જનો જેમા માતાશ્રી પુરીબેન સરદાર ભાઈ મોટાભાઈ દિનેશભાઈ સરદાર ભાઈ તેમજ નાના ભાઈ રાજુભાઈ સરદાર તેમજ આશિસ્ટન કમાન્ડીંગ આફીસર વિ, એચ રાજપુત ,,એ એમ આઈ રામચન્દ્ર એસ પી,, ,હસમુખભાઈ ચૌધરી સી પી કમ જી ડી,, બનાસકાંઠા આર્મી એશોશીયન ના પ્રમુખ જસવંત પરમાર, તેમજ સરપંચ શ્રી તેજાજી અભજીજી હડીયોલ,, વિર શહીદ જવાન સ્વ ફલજીભાઈ એસ ચૌધરી ના પરીવાર જનો તેમજ ગામ જનો હાજર રહેલ જેમા ભાગરોડીયા ગામના પનોતા પુત્ર અને દેશ સેવા કાજે શહીદ જવાન ને સમગ્ર ગામ જનો દ્વારા શહીદ જવાન અમર રહો ના ધોષ સાથે ભાંગરોડીયા ગામે શહીદ વીર જવાન સ્વ ફલજીભાઈ એસ ચૌધરી ની પ્રતિમા સ્ટેચ્યુ ને સલામી આપી ને અનાવરણ કરવામાં આવેલ જેમાં આવેલ આગેવાન શ્રી ઓ અને ગ્રામ જનો દ્વારા શહીદ જવાન ને સલામી આપી હતી અને સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન રાકેશભાઈ ચૌધરી, જીતુભાઈ ચૌધરી અને ભાઈ ઓ દ્વારા કરવામાં આવ્યું હતું જયારે આભાર વિધી પ્રોફેસર રમેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી

રિપોર્ટ ..અબ્બાસ મીર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here