વડગામ તાલુકાના ઘોરી ગામથી પગપાળા ચાલી રામઃદેવરા ખાતે બિરાજતા બાબા રામદેવ પીર ના દર્શન કરી ધન્યતા અનુભવી

0
17

રાજસ્થાન ના રામદેવરા ખાતે આવેલ પ્રવિત્ર અને આસ્થા નુ પ્રતિક બાબા રામદેવ પીર ના મંદિર ખાતે દુર દુર થી ભાવિક ભક્તો પગપાળા ચાલીને બાબા રામદેવ પીર ના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે વડગામ તાલુકા ના ધોરી ગામે થી આશરે 550 કીલો મીટર પગપાળા ચાલીને યાત્રા ભાવિક ભક્તો એ રામદેવરા ખાતે બિરાજમાન રણુંજા રામદેવપીર ના દર્શને કરવા તારીખ 12-8-2021 નારોજ વડગામ તાલુકાના ધોરી ગામે થી જાગીરદાર દરબારો દ્વારા પ્રસ્થાન કરેલ અને તારીખ 20-8-2021 નારોજ સવારે 6-30 કલાકે રણૂંજા વાળા બાબા રામદેવ પીર ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને બાબા રામદેવ પીર ના મંદિર ખાતે પુંજા અંર્ચના કરીને બાબા રામદેવ પીર ના ચરણો માં શીશ નમાવી ને બાબા રામદેવ પીર સૌ લોકો ની મનોકામના પૂર્ણ કરે તેવી બાબા રામદેવ પીર ને અરજ કરી હતી

અબ્બાસ મીર વડગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here