વડગામના હરદેવાસણા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી

0
2

વડગામ તાલુકાના હરદેવાસણા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વન્ય પ્રાણી અને માનવ વચ્ચે સંઘર્ષ ની ચર્ચા વિચારણા કરાઈ, પ્રાથમિક શાળાના બાળકોને વન્યપ્રાણીઓ અંગે માહિતી આપવામાં આવી હતી અને આં રીતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઇ હતી આ કાર્યક્રમમાં તેજસ ભાઈ ચૌધરી આર.એફ.ઓ વડગામ, એમ. જે.ભગોરા વનસંરક્ષક, ડી. એલ. રાજપુત વન રક્ષક તથા પ્રાથમિક શાળાના આચાર્ય એન. જે. પંચાલ તથા શાળા પરિવાર ના સ્ટાફ અને ગ્રામજનો કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here