વડગામના મુમનવાસ ગામની વિદ્યાર્થિની તાલુકામાં પ્રાથમિક સ્કોલરશિપમાં પ્રથમ આવી

0
10

વડગામ તાલુકાના મુમનવાસ ગામમાં આવેલ પગાર કેન્દ્ર શાળામાં ધો-7 માં અભ્યાસ કરતી વિધાર્થીની મેવાડા તન્વીબેન કમલેશકુમાર એ ચાલુ સાલે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પ્રાથમિક સ્કોલરશીપ પરીક્ષામાં વડગામ તાલુકામાં પ્રથમ નંબરે સ્થાન મેળવી ગામનું તેમજ શાળા પરિવાર નું ગૌરવ વધારેલ છે. ત્યારે મેવાડા તન્વીબેન કમલેશકુમાર 200 માંથી 168 ગુણ મેળવ્યા હતા અને શાળા
,પરિવાર દ્વારા આ વિધાર્થીની ને અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here